વાઘ કરવો (વહુનો) ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘ કરવો (વહુનો)

  • 1

    અઘરણી વખતે વહુને શણગારવી.

મૂળ

प्रा. वग्गु (सं. वल्गु)=સુંદર ઉપરથી?