વાઘ જેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઘ જેવું

  • 1

    સમર્થ; જીવતું જાગતું. ઉદા૰ મારા ભાઈ વાઘ જેવા બેઠા છે.