વાચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાચક

વિશેષણ

 • 1

  બોલતું.

 • 2

  [સમાસને છેડે] દર્શક; બોધક.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  વાંચનાર.

 • 2

  (અર્થ દર્શાવનાર) શબ્દ.