ગુજરાતી

માં વાચનની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાચન1વાંચન2

વાચન1

નપુંસક લિંગ

 • 1

  વાંચવું તે.

 • 2

  વાંચવાની ઢબ.

 • 3

  ધારાસભામાં ચર્ચા માટે બિલ આવવું તે; 'રીડિંગ'.

મૂળ

सं.

ગુજરાતી

માં વાચનની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાચન1વાંચન2

વાંચન2

નપુંસક લિંગ

 • 1

  વાંચવું તે.

 • 2

  વાંચવાની ઢબ.

 • 3

  અભ્યાસ.

મૂળ

જુઓ વાચન