વાચના ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાચના

સ્ત્રીલિંગ

  • 1

    પુસ્તકનું મૂળ લખાણ; પાઠ; 'ટેક્સ્ટ'.

  • 2

    તેનું પઠન કરવું કે કરાવવું તે.