વાંચનાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંચનાલય

નપુંસક લિંગ

  • 1

    વાચનાલય; છાપાં વગેરે વાંચવા માટે રખાતાં હોય તે સ્થાન.

મૂળ

+આલય

વાચનાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાચનાલય

નપુંસક લિંગ

  • 1

    છાપાં વગેરે વાંચવા માટે રખાતાં હોય તે સ્થાન.

મૂળ

+आलय