વાંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લખેલું મનમાં કે મોટેથી ઉકેલવું.

  • 2

    લાક્ષણિક ભાખવું.

  • 3

    ઇચ્છવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બચવું; જીવતું રહેવું.