વાછંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાછંટ

સ્ત્રીલિંગ

  • 1

    પવનથી ઊડેલા વરસાદના છાંટા (વાછંટ આવવી).

મૂળ

વાયુ+છાંટ

વાછટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાછટ

સ્ત્રીલિંગ

  • 1

    પવનથી ઊડેલા વરસાદના છાંટા (વાછટ આવવી).

મૂળ

વાયુ+છાંટ

વાછૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાછૂટ

સ્ત્રીલિંગ

  • 1

    ગુદા વાટે પવન નીકળવો-પાદવું તે.

મૂળ

વા+છૂટવું