વાછલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાછલ

વિશેષણ

  • 1

    વત્સલ; વહાલું; લાડકું.

મૂળ

प्रा. वच्छल (सं. वत्सल)

નપુંસક લિંગ

  • 1

    વહાલ; વાત્સલ્ય.