ગુજરાતી

માં વાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: વાજું1વાજ2વાજ3

વાજું1

નપુંસક લિંગ

 • 1

  વા, ઘા ને ઘસરકો કે એ ત્રણ પૈકી કોઈથી ધ્વનિ નીકળે તેવું સાધન.

 • 2

  એકસરખા (ટીકાપાત્ર) લક્ષણવાળા લોકનું મંડળ.

મૂળ

જુઓ વાદ્ય; સર૰ हिं., म. बाजा

ગુજરાતી

માં વાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: વાજું1વાજ2વાજ3

વાજ2

વિશેષણ

 • 1

  કંટાળેલું.

 • 2

  હારેલું.

સ્ત્રીલિંગ

 • 1

  તોબા; પીડા; કંટાળો.

 • 2

  ઉપદેશ.

  જુઓ વાએજ

મૂળ

प्रा. वज्ज ( सं. त्रस्) ત્રાસવું પરથી; સર૰ म. ( अ. वजअ = કાળ)

ગુજરાતી

માં વાજની 3 મુખ્ય વ્યાખ્યા છે: વાજું1વાજ2વાજ3

વાજ3

પુંલિંગ

 • 1

  યજ્ઞ.

 • 2

  સંગ્રામ.

 • 3

  બાણનું પીછું.

 • 4

  વેગ; તાન.

 • 5

  ઘોડો (યુદ્ધનો કે સારી જાતનો).

નપુંસક લિંગ

 • 1

  બળ.

 • 2

  ઘી.

 • 3

  અન્ન.

મૂળ

सं.