વાજતું ગાજતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાજતું ગાજતું

 • 1

  ધામધૂમથી.

 • 2

  જાહેર રીતે.

વાજતે ગાજતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાજતે ગાજતે

 • 1

  ધામધૂમથી.

 • 2

  જાહેર રીતે.