વાજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાજન

નપુંસક લિંગ

  • 1

    વાજિંત્રો અને એની ધામધૂમ ઉદા૰ વિવાહવાજન.

મૂળ

'વાજવું' ઉપરથી