વાજબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાજબી

વિશેષણ

  • 1

    ઘટિત; યોગ્ય.

મૂળ

अ. वाजिब; સર૰ म., हिं.