વાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાજવું

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો વાગવું (વાદ્યનું).

મૂળ

प्रा. वज्ज=વાદ્યનું વાગવું (सं. वद्); સર૰ म. वाजणें; हिं. बाजना