વાજિબુલવજૂદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાજિબુલવજૂદ

વિશેષણ

  • 1

    સ્વયંભૂ; પોતાની મેળે હયાતીમાં આવેલું.

પુંલિંગ

  • 1

    ખુદા.

મૂળ

अ.