વાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાજી

પુંલિંગ

  • 1

    ઘોડો.

  • 2

    બાણ.

  • 3

    અરડૂસાનું ઝાડ.

મૂળ

सं.