વાંઝિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંઝિયું

વિશેષણ

  • 1

    સંતતિ ન થતી હોય તેવું.

  • 2

    ફળ કે લાભ ન થતો હોય તેવું.

મૂળ

જુઓ વાંઝ