વાંઝિયાબારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંઝિયાબારું

વિશેષણ

  • 1

    વાંઝિયાનું; બિનવારસી.

નપુંસક લિંગ

  • 1

    એકનો એક છોકરો.