વાંઝીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંઝીકરણ

નપુંસક લિંગ

  • 1

    (દાક્તરી ઇલાજ વડે સ્ત્રી પુરુષને) વાંઝિયું કરવું તે.

મૂળ

વાંઝ ઉપરથી+કરણ