વાટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટું

નપુંસક લિંગ

 • 1

  બોઘરણાના ઘાટનું વાસણ.

મૂળ

दे. वट्टु

વાટે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટે

અવ્યય

 • 1

  દ્વારા; વડે.

મૂળ

વાટ પરથી

વાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટ

સ્ત્રીલિંગ

 • 1

  રસ્તો.

 • 2

  પ્રતીક્ષા; રાહ.

 • 3

  બત્તી; દિવેટ.

 • 4

  પૈડા ઉપર ચડાવવામાં આવતો લોઢાનો પાટો.

વાંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંટ

પુંલિંગ

 • 1

  હિસ્સો; ભાગ.

મૂળ

વાંટવું ઉપરથી