વાટડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટડી

સ્ત્રીલિંગ

  • 1

    વાટ; રસ્તો.

  • 2

    વાટ; રાહ; પ્રતીક્ષા (લાલિત્યવાચક).