વાટપાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટપાડુ

પુંલિંગ

  • 1

    વાટકૂટિયો.

  • 2

    નવો રસ્તો કાઢનાર; પહેલ કરનાર.

મૂળ

+પાડવું; સર૰ म. वाटपाडू