વાંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વાટવું; વહેંચવું.

મૂળ

सं. वण्ट्; સર૰ हिं. बाँटना, म. वांटणें

વાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભૂકો કરવો; કચરવું; લસોટવું.

  • 2

    વહેંચવું.

મૂળ

दे. वट्ट; સર૰ म. वाटणें; हिं. बांटना