વાટસરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટસરુ

વિશેષણ

  • 1

    વટેમાર્ગુ; મુસાફર.

પુંલિંગ

  • 1

    વટેમાર્ગુ; મુસાફર.

મૂળ

વાટ+સરવું; સર૰ म. वाटसरु