વાટાઘાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટાઘાટ

સ્ત્રીલિંગ

  • 1

    ભાંજગડ; પંચાત; બાંધછોડ.

મૂળ

सं. वट् (તોડવું)+ सं. घट् (જોડવું); સર૰ म.