વાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટી

સ્ત્રીલિંગ

 • 1

  કાચલી.

 • 2

  વાડકી.

 • 3

  ['વાટવું' ઉપરથી] વાટેલી; વાટીને તૈયાર કરેલી ઉદા૰ 'વાટી દાળનાં વડાં'.

મૂળ

दे. वट्ट; સર૰ म.; हिं. बाटी

વિશેષણ

 • 1

  ['વાટવું' ઉપરથી] વાટેલી; વાટીને તૈયાર કરેલી ઉદા૰ 'વાટી દાળનાં વડાં'.