ગુજરાતી

માં વાટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાટો1વાંટો2

વાટો1

પુંલિંગ

 • 1

  ગોળ લાંબો વીંટો. જેમ કે, પાપડના લોટનો.

 • 2

  (પેટ પર વળતી મોટી) કરચલી.

 • 3

  ચૂનાની ગોળ કિનાર.

મૂળ

प्रा. वट्ट ( सं. वृत्त)

ગુજરાતી

માં વાટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાટો1વાંટો2

વાંટો2

પુંલિંગ

 • 1

  વાંટ.

 • 2

  ગરાસ કે નરવાની જમીનનો ટુકડો.

મૂળ

જુઓ વાંટ