વાટ ઊઠવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટ ઊઠવી

  • 1

    વણસવું; વ્યર્થ જવું.

  • 2

    કંટાળીને પડતું મૂકવું.