વાટ પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાટ પડવી

  • 1

    રસ્તો થઈ જવો; છિદ્ર પડવું.

  • 2

    (દીવે) દીવાવખત થવી; સાંજ પડવી.