વાડાબંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાડાબંધી

સ્ત્રીલિંગ

  • 1

    અલગ અલગ વાડામાં બંધાવું તે-જુદાઈ; પક્ષાપક્ષી.

વિશેષણ

  • 1

    વાડામાં બંધાયેલું એવું.

મૂળ

વાડો+બાંધવું