વાડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાડિયો

પુંલિંગ

  • 1

    વહાણ વગેરેનું સુતારી કામ કરનાર (પારસી).

  • 2

    ગજ્જર.

મૂળ

જુઓ વાઢો; સર૰ म. वाढी