વાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાડી

સ્ત્રીલિંગ

 • 1

  બાગ; બગીચો.

 • 2

  ફળઝાડનું ખેતર (રહેવાની સવડ સાથેનું).

 • 3

  ફૂલ ગૂંથીને કરેલો શણગાર.

 • 4

  નાતવરા ઇ૰ માટે બાંધેલી વચ્ચે ચોકવાળી જગા.

 • 5

  (અનેક રહેઠાણનો) નાનો વાડો કે મહોલ્લો; પોળ જેવી જગા.

 • 6

  લાક્ષણિક કુટુંબકબીલો; પરિવાર.

મૂળ

प्रा. (सं. वाटी); સર૰ म.