વાડીવજીફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાડીવજીફો

પુંલિંગ

  • 1

    જાગીર, ખેતર વગેરે.

  • 2

    લાક્ષણિક સમૃદ્ધિ.