વાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાડો

પુંલિંગ

 • 1

  ઘર પછવાડે આંતરેલી ખુલ્લી જગા.

 • 2

  બકરાંઘેટાં પૂરવાની જગા.

 • 3

  મહોલ્લો.

 • 4

  સંડાસ.

 • 5

  લાક્ષણિક તડ; પક્ષ.

મૂળ

प्रा. वाड (सं. वाट); સર૰ म. वाडा