ગુજરાતી

માં વાઢની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાઢ1વાંઢ2

વાઢ1

પુંલિંગ

 • 1

  કાપ; જખમ.

 • 2

  ધાર.

 • 3

  ચૂંક.

 • 4

  કાપણી.

 • 5

  શેરડીનું ખેતર કે વાવેતર.

 • 6

  શેરડી પીલવાનો સંચો.

મૂળ

'વાઢવું' પરથી; સર૰ हिं. बाढ, म. बाड =છરી વગેરેની ધાર

ગુજરાતી

માં વાઢની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાઢ1વાંઢ2

વાંઢ2

સ્ત્રીલિંગ

 • 1

  ચારાને માટે ઘાસપાણીવાળી જગા.

 • 2

  કાઠિયાવાડી દુકાળને કારણે પરમુલક જતાં દુધાળાં પશુનું ધણ.