વાઢિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઢિયો

પુંલિંગ

  • 1

    ઉત્કટ ઇચ્છા; ગળકો.

  • 2

    ચડસ.

  • 3

    [વાઢ પરથી] વાઢ; કાપ.

મૂળ

प्रा. वड्ढ (सं. वृध्) ઉપરથી