વાંઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંઢી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    વરના અભાવે પરણ્યા વિનાની.

મૂળ

दे. वंठ (सं. वण्ट= અપરિણીત) સર૰ हिं. बांडा

વાઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઢી

સ્ત્રીલિંગ

  • 1

    ઘી પીરસવાનું પ્રાય: નાળચાવાળું માટીનું વાસણ.

મૂળ

સર૰ म. वाढणें=પીરસવું