વાંઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંઢો

વિશેષણ & પુંલિંગ

  • 1

    કન્યા ન મળવાથી કુંવારો રહેલો.

વાઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાઢો

પુંલિંગ

  • 1

    સુતાર.

મૂળ

प्रा. वड्ढइ (सं. वर्धकि); સર૰ म. बाढी; हिं. बढई