વાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાણ

સ્ત્રીલિંગ

  • 1

    પદ્યમાં વપરાતો બોલી.

  • 2

    તંગી; કસર.

  • 3

    (વા') ન૰ કાથી, ભીંડી, ખજૂરીનાં પાંદડાં ઇ૰ ની (ખાટલો ભરવામાં પ્રાય: વપરાતી) દોરી.