વાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાણી

સ્ત્રીલિંગ

  • 1

    સરસ્વતી.

  • 2

    વચન; બોલી.

  • 3

    વાચા.

  • 4

    વાગિંદ્રિય; જીભ.

  • 5

    સ્વર; સૂર.

મૂળ

सं.