વાણીવિલાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાણીવિલાસ

પુંલિંગ

  • 1

    વાણીનો વિલાસ; નક્કર અર્થ ઓછો, એવી શબ્દાલુતા.