વાણીસ્વાતંત્ર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાણીસ્વાતંત્ર્ય

નપુંસક લિંગ

  • 1

    ઇચ્છા મુજબ વાણી વાપરવાની સ્વતંત્રતા; 'ફ્રીડમ ઑફ સ્પીચ'. એક નાગરિક લોકશાહી હક.