વાણોતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાણોતર

પુંલિંગ

  • 1

    ગુમાસ્તો.

મૂળ

प्रा. वाणिअ (सं. वाणिज्) કે प्रा. वणिज (सं. वाणिज्य)+उत्तर?

વાણોતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાણોતરું

નપુંસક લિંગ

  • 1

    ગુમાસ્તી.