ગુજરાતી માં વાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાત1વાત2

વાંત1

અવ્યય

 • 1

  વેંત; હથેળીના અંગૂઠાના ટેરવાથી તે ટચલી આંગળીના ટેરવા સુધીનું લાંબામાં લાંબું અંતર.

ગુજરાતી માં વાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાત1વાત2

વાત2

પુંલિંગ

 • 1

  પવન.

 • 2

  શરીરની ત્રણ ધાતુઓમાંની એક.

  જુઓ પિત્ત

ગુજરાતી માં વાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાત1વાત2

વાંત

પુંલિંગ

 • 1

  ઘાટ; મોખ.

 • 2

  તજવીજ; ત્રેવડ.

 • 3

  સુરતી બેત; ગોઠવણ; લાગ; પેચ. ઉદા૰ શા વેંતમાં ફરો છો?.

ગુજરાતી માં વાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાત1વાત2

વાંત

વિશેષણ

 • 1

  ઓકેલું.

મૂળ

सं.

ગુજરાતી માં વાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાત1વાત2

વાત

સ્ત્રીલિંગ

 • 1

  વાર્તા; કથા.

 • 2

  હકીકત; બીના; વૃત્તાંત.

 • 3

  લોકમાં ચાલતી ખરી ખોટી વાત; ગામગપાટો.

 • 4

  કહેલું કે કહેવાનું તે. ઉદા૰ 'તમારી વાત હું સમજ્યો'.

 • 5

  વાતચીત; સંભાષણ.

 • 6

  મોટી-અગત્યની કે અઘરી બાબત; વિસાત. ઉદા૰ 'એમાં તે શી મોટી વાત છે?'.

 • 7

  વિષય; બાબત; ઉદા૰ 'પારકી વાતમાં માથું ન મારો'; 'મારા હાથની વાત નથી'.

 • 8

  રીત; વર્તન; વહેવાર. ઉદા૰ પૈસાદારની વાત જુદી છે'.

 • 9

  વર્ણન; ગુણગાન. ઉદા૰ 'એની તે વાત થાય?'.

 • 10

  સરસાઈ; વાદ. ઉદા૰ 'એની શી વાત કરવી?'.

 • 11

  કહેવાનું કે કરવાનું તે. ઉદા૰ 'વખત આવે ત્યારે વાત'.

 • 12

  યોજના; ગોઠવણ. ઉદા૰ 'મારી બધી વાત મારી ગઈ'.

 • 13

  ગુપ્ત ભેદ; રહસ્ય. ઉદા૰ 'તેની વાત બહાર પડી ગઈ.'.

મૂળ

सं. वार्ता; સર૰ हिं., म. बात