વાતકુક્કુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાતકુક્કુટ

પુંલિંગ

  • 1

    પવનદિશાદર્શક યંત્ર; પવનકુક્કુટ; પવનની દિશા બતાવનારું કૂકડાની આકૃતિવાળું સાધન.

મૂળ

सं.