વાતપ્રકોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાતપ્રકોપ

પુંલિંગ

  • 1

    શરીરમાં વાયુનું જોર વધવું તે; વાયુવિકાર થવો તે.