વાતમાં પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાતમાં પડવું

  • 1

    વાતે વળગવું.

  • 2

    -ની બાબતમાં માથું મારવું-સંડોવાવું.