વાંતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંતરી

સ્ત્રીલિંગ

  • 1

    આંતરી; કાપડ-ચોપડીઓમાં પડતી એક જીવાત (વાંતરી ખાવી, વાંતરી પડવી, વાંતરી લાગવી).

મૂળ

આંતરામાં થતી?