ગુજરાતી

માં વાતુલની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાતુલ1વાતૂલ2

વાતુલ1

વિશેષણ

  • 1

    વાયુવાળું; વાયડું (શરીર).

  • 2

    વાના રોગવાળું.

ગુજરાતી

માં વાતુલની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાતુલ1વાતૂલ2

વાતૂલ2

વિશેષણ

  • 1

    વાયુવાળું; વાયડું (શરીર).

  • 2

    વાના રોગવાળું.

પુંલિંગ

  • 1

    વાયુનો ગોટો; વંટોળિયો.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    વાયુનો ગોટો; વંટોળિયો.

મૂળ

सं.