વાત્સલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાત્સલ્ય

નપુંસક લિંગ

  • 1

    મમતા; પ્રેમ (મોટાનો નાના પ્રત્યે).

મૂળ

सं.